SAURASHTRA UNIVERSITY
GENERAL INFORMATION
જાહેર રજાનાં દીવસો અને મહિનાનો બીજા અને ચોથા શનીવારે ઓફીસ કાર્યાલય બંધ રહેશે. - The office will be closed on public holidays and the second and fourth Saturdays of the month.
PEC & Enrollment form Regular fee last Dt. 18/10/2025 As per GCAS Round Open
BSW SEM-3 BSCIT SEM-3 & BA BED SEM-3 EXAM FORM ENTRY
વર્ષ-૨૦૧૦ થી ૨૦૧૫ સુધીના અભ્યાસક્ર્મની પરીક્ષા લેવા બાબત
બી.એ., બી.કોમ. સેમેસ્ટર-૦૩,૦૫ તથા એમ.એ., એમ.કોમ સેમેસ્ટર–૦૩ બાહ્ય રિપિટર પરીક્ષાઓના ફોર્મની તારીખ અંગે.......
UG SEM-5 & 3 & PG SEM-3 CBCS COURSE GIPL SOFTWARE EXAM FORM ENTRY
બી.એ., બી.કોમ. સેમેસ્ટર-૦૩,૦૫ તથા એમ.એ., એમ.કોમ સેમેસ્ટર–૦૩ બાહ્ય રેગ્યુલર અને રિપિટર પરીક્ષાઓના ફોર્મની તારીખ અંગે.......
UG SEM-5 & 3 & PG SEM-3 NEP (INFINITY) COURSE EXAM FORM ENTRY WITH LATE FEE
BED SEM-3 EXAM FORM ENTRY WITH LATE FEE
BED SEM-3 EXAM FORM ENTRY
UG SEM-3 EXAM FORM EXTENSION
PEC-Enrol.-Enlist Date Extend Circular_2025-26
BCA BISC IT BSW EXAM FORM & UG SEM-3 COLLEGE TO COLLEGE TRANSFER
UG SEM-3 EXAM FORM CIRCULAR
:- વર્ષ-૨૫-૨૬ ના બી.એ. તથા બી.એસસી. નાં એનરોલમેન્ટ ફોર્મ ભરતા સમયે ધ્યાને રાખવા નાં મુદ્દાઓ (BA_SS, BSC_LF)
PEC form Last Date Circular_2025 -26
Enroll Form entry open Circular - 2025
EXAMINATION FEES AND OTHER FEES CIRCULAR
PEC Circular for (B.Ed. M.Ed. Law & Medical Courses) - 2025
અન્ય યુનિવર્સિટી માંથી આવતા વિધાર્થીઓના પ્રવેશ માટે Sem-3 & Sem-5 Circular -2025
UG SEM-03 & PG SEM-03 COLLEGE TO COLLEGE TRANSFER
COBSE – 👉67 Board (ક્રમાંક:મઉશબ/સંશોધન/2024/2488-2536 તા.20/08/2024) માન્ય બોર્ડ નું લિસ્ટ – ૨૦૨૪
PEC form open Circular 2025-2026
COLLEGE TO COLLEGE TRANSFER ONLY UG SEM-2 & PG SEM-2
Click here for PEC form fill User Manual (Guidelines)
જો છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ (GSHEB Gandhinagar)/ GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T. માંથી કર્યો તો તેમણે direct External Form મેનુમાં જઈ External માટે Registration કરાવવાનું રહેશે.
વિધાર્થી એ PEC Form ભર્યા બાદ યુનિવર્સિટી દ્વારા form verify કરવામાં આવશે અને વિદ્યાર્થીના Login Id માં PEC આપવામાં આવશે.
PEC Form ભર્યા બાદ ફોર્મ ને લગતી તમામ વિગતો વિદ્યાર્થીને પોતાના લોગીન માં જ જોવા મળશે. જેથી પોતાનું લોગીન વારંવાર ચેક કરવું . તમારા PEC Form માં કંઈપણ માહિતી અથવા ડોક્યુમેન્ટ ખૂટતા હશે તો યુનિવર્સિટી દ્વારા તમારા લોગીન માં જ મોકલવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
PEC Form માટે ખાસ સૂચના :-
વિદ્યાર્થીએ તેનો મોબાઈલ નંબર અને E-mail - ચોકસાઈ પૂર્વક લખવો કારણ કે તે બંનેમાં OTP આવશે.
Provisional Eligibility certificate (PEC) મેળવવા માટે વિદ્યાર્થીએ Sign Up કરી ID, Password જનરેટ કરી અને એ જ ID, Password થી Sign in કર્યા બાદજ PEC ફોર્મ ભરી શકાશે.
જો વિદ્યાર્થીએ છેલ્લો અભ્યાસ
ઉપર દર્શાવેલ Boards કે Saurashtra University
સિવાય કોઈ પણ જગ્યાએ થી પાસ કરેલો છે તો કોઈપણ Programમાં admission માટે
ફરજીયાત PEC માટે ફોર્મ ભરવાનું રહેશે.
જે વિદ્યાર્થીઓએ છેલ્લો અભ્યાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ (GSHEB Gandhinagar)/ GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T.
માંથી પાસ કરેલ હોય, તે વિદ્યાર્થીઓએ
PEC Form ભરવાનું રહેશે નહી.
જો શરતચૂકથી PEC માટેનું ફોર્મ ભરેલ હશે તો તે માટેની ફી રીફંડ થઈ શકશે નહી. આવા વિદ્યાર્થીઓને admission માટે direct College / Department નો સંપર્ક કરવાનો રહેશે
LL.B, B.Com , BA, BA_SS, BSC, BSC_LF - Enroll form Entry Started
B.Ed. & LL.B. વર્ષ 2025 ના પી.ઈ.સી. રેગ્યુલર ફી Rs. 220/- સાથે શરુ કરવામાં આવેલ છે, અંતિમ તા.31/08/2025 B.Ed. & LL.B. વિદ્યાર્થીઓ એ PEC ફોર્મમાં Last Exam Details મા UG & PG (BA,BCOM,BBA,BCA,BSC,BRS,Bsc Home, & MA,MCOM, MSC, MBA,) કોર્ષ ની વિગત ભરી એડ કરવી ફરજિયાત છે અને જો બન્ને કરેલ હોય તો બન્ને ની વિગતો સાથે Marksheet Upload (BA,B.Com, BBA,BCA,BSC, BE, ) કરવી ફરજીયાત છે
LLB, B.COM, ENROLL FORM ENTRY START
LOGIN
Username / E-Mail / Mobile Number / Enrollment No.:
Password
Get Your Password ?
SIGN IN
SIGN UP