SAURASHTRA UNIVERSITY

GENERAL INFORMATION

  • BED SEM-2 HAL TICKET LIVE EXAM DATE 2-5-2024
  • એમ.એ સેમેસ્ટર-૦૨ તથા એમ.કોમ સેમેસ્ટર-૦૨ ફ્રેશ વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલટીકીટ ડાઉનલોડ કરવા અંગે.......
  • તા ૨૫-૦૪-૨૦૨૪ તેમજ 0૨-૦૫-૨૦૨૪ થી શરૂ થતી જુદી-જુદી પરીક્ષાઓ
  • NEP-2020 COLLEGE TO COLLEGE TRANSFER CIRCULAR SEM-2
  • EXAM DATE 25-04-2024
  • ABSENET REPORT
  • QPDS GUIDE LINE FOR COLLEGE
  • Click here for External Registration Manual
  • External માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાથીઓને કંઈપણ Query હોય તો suexternal@sauuni.ac.in પર E- Mail કરી સંપર્ક કરી શકે છે.
  • જે વિદ્યાર્થી નો data fetch થતો નથી તેઓ Exam Form ની ફી ભરી શકશે. પરંતુ માર્કશીટ ની ખરાઈ ના થાય ત્યાં સુધી તેમની માર્કશીટ Hold કરવામાં આવશે. તેમજ જો માર્કશીટ ની ખરાઈ ના થઇ શકે તો Exam Fee રિફન્ડ મળી શકશે નહીં જેની ખાસ નોંધ લેવી
  • જ્યાં સુધી Marksheet Verification અંગેની ખરાઇની પ્રક્રિયા પૂર્ણ થશે નહિ ત્યાં સુધી વિદ્યાર્થીની માર્કશીટ યુનિવર્સિટી દ્વારા Hold કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થી નો data fetch થતો નથી તેમણે ફોર્મ ની તમામ વિગતો જાતે add કરવાની રહેશે. આવા વિદ્યાર્થીઓના ફોર્મ ની print સાથે એક “Marksheet Verification Letter” generate થશે જે લેટર વિદ્યાર્થી જો ગુજરાત બોર્ડ નો હોય તો , Gujarat Board - Gandhinagar ખાતે પહોંચાડવાનો રહેશે તેમજ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો હોય તો યુનિવર્સિટી ખાતે પહોંચાડવાનોરહેશે ..
  • ફક્ત External program માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ જ External Form ભરવાનું રહેશે. વિદ્યાર્થીએ પોતાની details ફોર્મમાં fetch કરવાની રહેશે . (details fetch કરવા માટેની વધુ માહિતી Help Manual માં આપેલીછે)
  • જો છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ / GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T.  માંથી કર્યો તો તેમણે  direct External Form મેનુમાં જઈ External માટે Registration કરાવવાનું રહેશે.
  • PEC મળ્યા બાદ વિદ્યાર્થીએ External Form મેનુમાં જઈ External માટે Registration કરાવવાનું રહેશે.
  • PEC Form ભર્યા બાદ યુનિવર્સિટી દ્વારા form verify કરવામાં આવશે અને વિદ્યાર્થીને PEC આપવામાં આવશે.
  • External Programમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ જો છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ / GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T. માંથી નથી કર્યો તો તેમણે પણ ફરજીયાત PEC Form ભરવાનું રહેશે
  • External Program માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના:-
  • PEC Form ભર્યા બાદ ફોર્મ ને લગતી તમામ વિગતો વિદ્યાર્થીને પોતાના લોગીન માં જ જોવા મળશે. જેથી પોતાનું લોગીન વારંવાર ચેક કરવું . તમારા PEC Form માં કંઈપણ માહિતી અથવા ડોક્યુમેન્ટ ખૂટતા હશે તો યુનિવર્સિટી દ્વારા તમારા લોગીન માં જ મોકલવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
  • ફોર્મ ભરતી વખતે જો program ખોટો select કરેલો હશે તો તે form cancel કરાવી નવું form ભરવાનું રહેશે તેમજ તે માટેની ફી રીફંડ પણ થઈ શકશે નહી.
  • PEC Form ભરતી વખતે External માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓએ External Program અને Regular માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ Regular Program ખાસ કાળજી રાખી select કરવો. તમે select કરેલો Program જો એક્સટર્નલ હશે તો Program Name માં External શબ્દ લખેલો હશે અને જો તમે કરેલો Program જો Regular હશે તો તેમાં External શબ્દ લખેલો નહિ હોય.
  • PEC Form માટે ખાસ સૂચના :-
  • M.A. Education માં External Registration માટે Bachelor of Education માં ૬૦% હોવા ફરજીયાત છે. ૬૦% કરતા ઓછી ટકાવારી eligible ગણવામાં આવશે નહિ.
  • જો વિદ્યાર્થીએ છેલ્લો અભ્યાસ ઉપર દર્શાવેલ Boards કે Saurashtra University સિવાય કોઈ પણ જગ્યાએ થી પાસ કરેલો છે તો કોઈપણ Programમાં admission માટે ફરજીયાત PEC માટે ફોર્મ ભરવાનું રહેશે.
  • તમામ કોલેજના આચાર્યશ્રીઓ ને જણાવવાનું કે જોડાણ વિભાગ અંતર્ગત આવતી યુ.જી કોલેજોને જોડાણ વિષયક અરજી ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા જણાય તો અહીં ક્લિક કરી માર્ગદર્શિકા જોઈ લેવા વિનંતી.
  • જે વિદ્યાર્થીઓએ છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ / GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T. માંથી પાસ કરેલ હોય, તે વિદ્યાર્થીઓએ PEC Form ભરવાનું રહેશે નહી. જો શરતચૂકથી PEC માટેનું ફોર્મ ભરેલ હશે તો તે માટેની ફી રીફંડ થઈ શકશે નહી. આવા વિદ્યાર્થીઓને admission માટે direct College / Department નો સંપર્ક કરવાનો રહેશે