SAURASHTRA UNIVERSITY

GENERAL INFORMATION

  • જાહેર રજાનાં દીવસો અને મહિનાનો બીજા અને ચોથા શનીવારે ઓફીસ કાર્યાલય બંધ રહેશે. - The office will be closed on public holidays and the second and fourth Saturdays of the month.
  • બી.એ.,બી.કોમ.,એમ.એ.,એમ.કોમ.– સેમેસ્ટર-૦૨ બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષાની તારીખ માં સુધારા અંગે....
  • PEC form open Circular 2025-2026
  • B.A., B.COM., M.A., M.COM. સેમેસ્ટર -૦૨ બાહ્ય અભ્યાસક્રમ ની પરીક્ષાની તારીખ અંગે...
  • COLLEGE TO COLLEGE TRANSFER ONLY UG SEM-2 & PG SEM-2
  • Click here for PEC form fill User Manual (Guidelines)
  • જો છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ / GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T.  માંથી કર્યો તો તેમણે  direct External Form મેનુમાં જઈ External માટે Registration કરાવવાનું રહેશે.
  • વિધાર્થી એ PEC Form ભર્યા બાદ યુનિવર્સિટી દ્વારા form verify કરવામાં આવશે અને વિદ્યાર્થીના Login Id માં PEC આપવામાં આવશે.
  • PEC Form ભર્યા બાદ ફોર્મ ને લગતી તમામ વિગતો વિદ્યાર્થીને પોતાના લોગીન માં જ જોવા મળશે. જેથી પોતાનું લોગીન વારંવાર ચેક કરવું . તમારા PEC Form માં કંઈપણ માહિતી અથવા ડોક્યુમેન્ટ ખૂટતા હશે તો યુનિવર્સિટી દ્વારા તમારા લોગીન માં જ મોકલવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
  • PEC Form માટે ખાસ સૂચના :-
  • વિદ્યાર્થીએ તેનો મોબાઈલ નંબર અને E-mail - ચોકસાઈ પૂર્વક લખવો કારણ કે તે બંનેમાં OTP આવશે.
  • Provisional Eligibility certificate (PEC) મેળવવા માટે વિદ્યાર્થીએ Sign Up કરી ID, Password જનરેટ કરી અને એ જ ID, Password થી Sign in કર્યા બાદજ PEC ફોર્મ ભરી શકાશે.
  • જો વિદ્યાર્થીએ છેલ્લો અભ્યાસ ઉપર દર્શાવેલ Boards કે Saurashtra University સિવાય કોઈ પણ જગ્યાએ થી પાસ કરેલો છે તો કોઈપણ Programમાં admission માટે ફરજીયાત PEC માટે ફોર્મ ભરવાનું રહેશે.
  • જે વિદ્યાર્થીઓએ છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ / GNC (Gujarat Nursing Council) તેમજ I.T.I. , G.C.V.T. , N.C.V.T. માંથી પાસ કરેલ હોય, તે વિદ્યાર્થીઓએ PEC Form ભરવાનું રહેશે નહી. જો શરતચૂકથી PEC માટેનું ફોર્મ ભરેલ હશે તો તે માટેની ફી રીફંડ થઈ શકશે નહી. આવા વિદ્યાર્થીઓને admission માટે direct College / Department નો સંપર્ક કરવાનો રહેશે